આવનાર સમયમાં અમે આ પોર્ટલ ઉપર સાપુતારા ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ, ઉત્તમ પ્રવાસન સ્થળો, પ્રવાસને લગતું માર્ગદર્શન, પ્રવાસન ટિપ્સ, ઉત્તમ હોટેલ્સ, વગેરે સંબંધિત તમામ માહિતી પ્રદાન કરીશું.
અમે દરેક પ્રવાસ કરનાનારા લોકોના ઈરાદાઓ જાણીએ છીએ કે તેઓ પ્રવાસન સ્થળો, મુસાફરી ટિપ્સ અથવા પ્રવાસન ફિલોસોફી સંબધિત તેમના ચોક્કસ વિષય વિશે ઈન્ટરનેટ પર કેવી રીતે સંશોધન કરશે. તેથી જ અમે જાણીએ છીએ કે દરેક પ્રવાસી અને ઉત્તમ પ્રવાસ શોધનાર નવા અપડેટ્સ માટે અમારી વેબસાઇટ/બ્લોગ www.saputara.org સાથે જોડાયેલા રહે છે, એની સાથે જ અમે જણાવીએ છીએ કે ભવિષ્યમાં પણ www.saputara.org તમામ માહિતી અને માર્ગદર્શન આપીને તમને મદદરૂપ થશે.
Post a Comment